Gujarat Police Constable Answer Key 2016

​Gujarat Police department has conducted the written examination for recruitment to 17532 posts of Lokrakshak constable, armed constable, SRP constable, unarmed constable (Lokrakshak) and Jail sipahi Posts on 23th Octomber 2016 Gujarat and as per the report thousands of candidate who are looking for government job has applied for the gujarat police Bharti 2016.As of now examination successfully over and candidates are looking forward for … Continue reading Gujarat Police Constable Answer Key 2016

પોલીસ ભરતી પરીક્ષા આપવા માબહાર થી સમાજ ભાઇઓ  માટે

તારીખ ૨૩/૧૦/૨૦૧૬ (રવિવાર) ના રોજ પોલીસ ભરતી પરીક્ષા આપવા માબહાર થી જે પણ ક્ષત્રિય સમાજ ભાઇઓ આવવાના હોય એમના માટે રાત્રિ રોકાણ તેમજ રહેવા તથા સુવા વ્યવસ્થા રાખવામા આવેલ છે.,,,,,, #BHUJ-KUTCH શ્રી શક્તિ રાજપૂત ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ , શક્તિ ધામ ભુજ- કચ્છ જેથી બહાર થી જે પણ સમાજ ના ભાઇઓ આવવાના હોય તે નીચેના નંબર પર ફોન કરીને અમને જાણ કરશો જેથી કરીને વ્યવસ્થા … Continue reading પોલીસ ભરતી પરીક્ષા આપવા માબહાર થી સમાજ ભાઇઓ  માટે

જય માઁ આશાપુરા…..

માતા ના મઢ ” માઁ આશાપુરા ” ના દર્શને જતા પદયાત્રીઓ તેમજ ભક્તો ને “જય માતાજી”સમગ્ર ગુજરાત માથી તેમજ બહાર ના રાજ્યોમાથી દર વર્ષે નવરાત્રી દરમિયાન માઁ આશાપુરા ના દર્શન કરવા અને માનતા પુરી કરવા ચાલીને આવતા પદયાત્રીઓ તેમજ દર્શનાથીઓ નુ કચ્છ માં હાર્દિક સ્વાગત છે…. નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે… અને એમની સેવા માટે અંસખ્ય સેવા કેમ્પો ધમધમી રહયા છે.. જે લોકો … Continue reading જય માઁ આશાપુરા…..

🌞चुडासमा राजपूत समाज धंधुका द्वारा आयोजित🌞

🙏नमस्ते🙏 🌞चुडासमा राजपूत समाज धंधुका द्वारा आयोजित🌞 👉🏼गुजरात गवर्नमेंट द्वारा लेवाती दरेक परीक्षा जेवी के GPSC, PSI, CLERK, CONSTABLE, TALATI माटे  ता-01/08/2016 थी क्लास चालू थई रह्या छे 👉अने आ क्लास राजपूत दिकरा-दिकरियु माटे ज छे 👉दिकरा नी फी -200/- दिकरीओ माटे विना मूल्ये छे जेनी क्षत्रिय समाजे ख़ास नोंध लेवी 👉एडमिशन तथा फोमॅ माटे संपर्क मो: 9909981388 9376020202 🚨👉🏼आ मेसेज ने दरेक् राजपूत ग्रुप … Continue reading 🌞चुडासमा राजपूत समाज धंधुका द्वारा आयोजित🌞