પોલીસ ભરતી પરીક્ષા આપવા માબહાર થી સમાજ ભાઇઓ  માટે

તારીખ ૨૩/૧૦/૨૦૧૬ (રવિવાર) ના રોજ પોલીસ ભરતી પરીક્ષા આપવા માબહાર થી જે પણ ક્ષત્રિય સમાજ ભાઇઓ આવવાના હોય એમના માટે રાત્રિ રોકાણ તેમજ રહેવા તથા સુવા વ્યવસ્થા રાખવામા આવેલ છે.,,,,,,

#BHUJ-KUTCH

શ્રી શક્તિ રાજપૂત ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ ,
શક્તિ ધામ ભુજ- કચ્છ

જેથી બહાર થી જે પણ સમાજ ના ભાઇઓ આવવાના હોય તે નીચેના નંબર પર ફોન કરીને અમને જાણ કરશો જેથી કરીને વ્યવસ્થા કરવામા સરળતા રહે.

રણજીતસિંહ ઝાલા 9586553610
સુખદેવસિંહ ઝાલા 9879817703

#SURENDRANAGAR

ભાઈઓ માટે 
શ્રી ક્ષત્રિયસમાજ દુધની ડેરી પાસે- વઢવાણ

સપકઁ માટે 
શ્રી દિલુભા પરમાર. મો. 90332 24417
ગ્રહપતિ. મો. 93740 24839

====================
બહેનો માટે 
બાશ્રી નયનાબા મહેન્દૃસિંહ જાડેજા કન્યા છાત્રાલય
મેલડી માં રોડ વઢવાણ 
સપકઁ 
શ્રી વિશુભા ઝાલા મો.94268 89389

#############

#SURAT 

સુરત શહેર🙏 ખાતે પોલીસ કોનસ્ટેબલ ની પરિક્ષા આપવા આવનાર છે તેં ભાઈઓ તથા બહેનો માટે રહેવા ની તથા જમવાની વ્યવસ્થા કરેલ છે તેની તમામ ભાઇઓ બહેનોએ નોંધ લેવી અને નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અગાઉ જાણ કરવા વિનઁતી છે.

(1)સહદેવસિંહ 9601880286
(2)અજીતસિંહ 9426166743
(3)કરણસિંહ 9824632494


#PATAN

*પાટણ અને રાજપૂત યુવા ગ્રુપ*

જે *રાજપૂત (દરબાર)ભાઇઓ ને પાટણ અને બનાસકાંઠા જીલ્લા* અને *મહેસાણા શહેર* માં *કોન્સ્ટેબલ* ની પરીક્ષા માટે નંબર આવેલ હોય તેમના માટે રહેવા તથા જમવાની *નિ:શુલ્ક* સગવડ કરેલ છે જેમને નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો..

*પાટણ*
*શક્તિસિંહ – 9979922455
*મહેન્દ્રસિંહ – 9974678043
*સુખદેવસિંહ સોલંકી – 9427320449

*સમી*
*પિન્કરાજસિંહ સોલંકી*-7878190980

*રાધનપુર*
*ગણપતસિંહ દેવડા*-9879127275

*સિદ્ધપુર અને મહેસાણા શહેર*
*ઘનશ્યામસિંહ -9099002877

*વાવ*
*લક્ષમણસિંહ ઝાલા*-9726332967

*થરાદ*
*ચંદનસિંહ ચૌહાણ ઇઢાટા*-9978740444

*લાખણી*
*અજીતસિંહ વાઘેલા*-9428477109
*રણજીતસિંહ વાઘેલા*-9909336512

*ભાભર અને દિયોદર*
થાનસિંહ ચૌહાણ માડકા*-9913078018

*ખાસ નોંધ*
*જે ભાઇઓ ને રહેવા કે જમવા માટે ની સગવડ કરવાની હોય તે શુક્રવારે તારીખ :-21-10-2016 સાંજ સુધી માં ઉપર જણાવેલ નંબર પર રજીસ્ટેશન કરાવવું.*


Credit – RAJPUTYUVA.COM

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.