પોલીસ ભરતી પરીક્ષા આપવા માબહાર થી સમાજ ભાઇઓ  માટે

તારીખ ૨૩/૧૦/૨૦૧૬ (રવિવાર) ના રોજ પોલીસ ભરતી પરીક્ષા આપવા માબહાર થી જે પણ ક્ષત્રિય સમાજ ભાઇઓ આવવાના હોય એમના માટે રાત્રિ રોકાણ તેમજ રહેવા તથા સુવા વ્યવસ્થા રાખવામા આવેલ છે.,,,,,, […]

Read Article →