જય માઁ આશાપુરા…..



માતા ના મઢ ” માઁ આશાપુરા ” ના દર્શને જતા પદયાત્રીઓ તેમજ ભક્તો ને “જય માતાજી”

સમગ્ર ગુજરાત માથી તેમજ બહાર ના રાજ્યોમાથી દર વર્ષે નવરાત્રી દરમિયાન માઁ આશાપુરા ના દર્શન કરવા અને માનતા પુરી કરવા ચાલીને આવતા પદયાત્રીઓ તેમજ દર્શનાથીઓ નુ કચ્છ માં હાર્દિક સ્વાગત છે….

નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે… અને એમની સેવા માટે અંસખ્ય સેવા કેમ્પો ધમધમી રહયા છે.. જે લોકો રાત દિવસ જોયા વગર પદયાત્રીઓની સેવા કરી રહયા છે… જેમા ખાવા-પીવા-રહેવા થી કરીને મેડીકલ સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવામા આવે છે.

કચ્છ ધણીયાણી અને જાડેજા ની કુળદેવી “માઁ આશાપુરા” ની શ્રધ્ધા અપરંપાર છે. લોકો શ્રધ્ધાથી જે માનતાઓ માને છે એ પુરી થાય છે.

આપણા રાજપૂત (ક્ષત્રિય) સમાજ નો બહોળો વર્ગ માતાજી મા આસ્થા ધરાવે છે.. અને દર વર્ષે માતા ના મઢ દર્શન કરવા પદયાત્રીઓ આવે છે.

માતા ના મઢ ખાતે ચાંચળ કુંડ ની બાજુમા રાજપૂત (ક્ષત્રિય) સમાજ ની વાડી આવેલ છે. જેનુ સમગ્ર સંચાલન લખપત તાલુકા રાજપૂત સમાજ દ્રારા કરવામાં આવે છે.. જયાં સમાજ ના દર્શનાર્થીઓ માટે રહેવા-આરામ- નહાવા ની સગવડ દરવર્ષે રાખવામા આવે છે. જેનો લાભ લેવા ક્ષત્રિય સમાજ ના દર્શનાથીઓને નમ્ર વિનતી છે…

માઁ આશાપુરા ના દર્શને જતા સર્વે પદયાત્રીઓને રાજપૂત યુવા પરિવાર ના જય માતાજી….

રાજપૂત સમાજ ના જે પણ ભાઇઓ-વડીલો માતાના મઢ દર્શન કરવા ચાલીને કે ગાડી થી આવી રહયા હોય, રસ્તામા સેવા કરતા હોય, કે સેવા કેમ્પ ચલાવતા હોય તે દરેક ને વિનતી કે આ પોસ્ટમા એકવાર અવશ્ય પોતાનુ નામ,ગામ, અને અન્ય જરુરી વિગત સાથે ” જય માઁ આશાપુરા ” લખે.

Credit – Rajputyuva.com
જય માતાજી…. જય માઁ આશાપુરા….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s