તલવારબાજી ટીમ-આદિપુર આયોજિત “પાઘ-પાઘડી, સાફા અને રજવાડી ફોટૉ (કચ્છ) અસ્મિતા પ્રદર્શન – આદિપુર”

image

તલવારબાજી ટીમ-આદિપુર આયોજિત ૨ દિવસીય “પાઘ-પાઘડી, સાફા અને રજવાડી ફોટૉ (કચ્છ) અસ્મિતા પ્રદર્શન – આદિપુર” નુ થયેલ કાર્યક્રમ.

   ૨ દિવસીય આ કાર્યક્રમના પ્રદર્શનમા સંયોજક ધર્મરાજસિંહ વાઘેલા અને એમની ટીમ (શ્રી રાજક્ષાત્ર ગૌરવ સાંસ્ક્રુતિક સંસ્થાન) અને પ્રમોદકુમાર જેઠી અને દલપતભાઈ દાણીધરિયા ( કચ્છ અસ્મિતા દર્શન) અને ૨૭ ના રાત્રે રજવાડી ડાયરાને સફળ બનાવનાર મહિપતસિંહ જાડેજા (ગોંડલ), ચમનકુમાર ગજ્જર, કુલદિપસિંહ પરમાર (મુળી) તેમજ અન્ય કલાકારો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છિએ..

કાર્યક્રમમા બહારથી પધારેલા સર્વે મોઘેરા મહેમાનો (વિક્રમાદિત્યસિંહ જુદેવ (જશપૂર સ્ટેટ- છતીશગઢ),યોગીરાજસિંહ જાડેજા (મહારાણા સ્મ્રુતિ સંસ્થાન- રાજકૉટ), જોરાવરસિંહ રાઠોડ (પ્રમુખશ્રી – કચ્છ ક્ષત્રિય સભા, જોરાવરસિંહ જાડેજા (ઉપ પ્રમુખશ્રી- કચ્છ ક્ષત્રિય સભા અને બંળવતસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા (પ્રમુખશ્રી – કચ્છ રાજપૂત યુવા સંઘ), નરેન્દ્રસિંહ રાણા (પ્રમુખશ્રી – કંડલા કોમ્પ્લેક્ષ રાજપૂત સમાજ – ગાંધીધામ) અગ્રણીઓ, વડીલો, યુવાઓ,અન્ય શહેરો થી પધારેલા ભાઈઓ (કચ્છ-સૌરાષ્ટ્ર રાજપૂત સમાજ-બરોડા, ગોંડલ ગ્રુપ, મુળી ગ્રુપ, ઝાલાવાડ ગ્રુપ, રાજકોટ ગ્રુપ,ભુજ ગ્રુપ, મુન્દ્રા ગ્રુપ, પત્રી ગ્રુપ, સમાઘોઘા ગ્રુપ, ચીરઈ ગ્રુપ, ભચાઉ ગ્રુપ, સામખીયારી ગ્રુપ તેમજ પધારેલા અન્ય મહેમાનો તેમજ જાહેરજનતા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છિએ..

      તલવારબાજી ટીમના ૨ વર્ષના આ કાર્યકાળ દરમિયાન હમેશા દરેક કાર્ય અને ક્ષેત્રમા અમારી સાથે ઉભા રહેનાર અને સાથ-સહકાર આપનાર શ્રી રાજપૂત-યુવા અને શ્રી કંડલા કોમ્પ્લેક્ષ રાજપૂત (ક્ષત્રિય) સમાજના અમે ખુબ ખુબ આભારી છિએ.. તેમજ તલવારબાજી ક્ષત્રિયાણી ટીમ ના સંચાલક વીણાબા જાડેજા અને નયનાબા જાડેજા અને કાર્યક્રમ ને સફળ બનાવામા સહયોગી રહેનાર તલવારબાજી ટીમના સર્વે સભ્ય ભાઈઓનો મહત્વનો ફાળો રહયો છે..

ભવિષ્યમા પણ તલવારબાજી ટીમ – આદિપુર દ્રારા સામાજીક ક્ષેત્રે હમેશા પોતાની કર્તવ્યનિષ્ઠા અને ભાવનાથી કાર્યો કરતા રહેશુ.

જય માતાજી… જય રાજપૂતાના….

ફોટો મા – કાર્યક્રમ દરમિયાન તલવારબાજી ટીમ- આદિપુર સાધ્વી શ્રી મુર્દુલાદેવી (બાબા), રતાડીયા આશ્રમ (ગણેશવાળા)…સાથે..

Credit – Rajput Yuva

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s